MORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA ટંકારાના હરબટીયાળી ગામે જુગાર રમતાં પાંચ ઇસમો ઝડપાયા
TANKARA ટંકારાના હરબટીયાળી ગામે જુગાર રમતાં પાંચ ઇસમો ઝડપાયા
ટંકારાના હરબટીયાળી ગામે બહુચરાજી માં ના મંદિર પાસે ખુલ્લા પટ્ટમાં જુગાર રમતા કિશોરભાઇ છગનભાઇ મૂછડિયા, પ્રવીણભાઈ કલાભાઈ મોરડીયા, અરવિંદભાઈ ધનજીભાઈ મૂછડિયા, અશોકભાઈ મુળજીભાઈ સોલંકી અને અશોકભાઈ છગનભાઈ મકવાણાને રૂ.17,400ની રોકડ સાથે ટંકારા પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.