GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના ગજડી ગામે ખેતશ્રમિક યુવકે જંતુનાશક દવા પી જીવન ટૂંકાવ્યું 

TANKARA:ટંકારાના ગજડી ગામે ખેતશ્રમિક યુવકે જંતુનાશક દવા પી જીવન ટૂંકાવ્યું

 

 

ટંકારાના ગજડી ગામે ભીખાભાઇ ડાંગરની વાડીમાં ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશ રાજ્યના વતની રમેશભાઈ બાલસીંગભાઈ બડોંડીયા ઉવ.૩૦ એ ગઈ તા. ૧૦/૦૯ના રોજ રાત્રીના ૯ વાગ્યાની આસપાસ વાડી-ખેતરે રહેલ જંતુનાશક દવા પી લેતા સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત રમેશભાઈને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી રમેશભાઈને મૃત જાહેર કર્યા હતા. ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના પોલીસ કોન્સ. દ્વારા ઇન્કવેસ્ટ પંચનામા સહિતની કાર્યવાહી કરી હતી. હાલ ટંકારા પોલીસે અકાળે મૃત્યુના બનાવ અંગે અ.મોત રજી. કરી આગળની તપાસ ચલાવી છે.

Back to top button
error: Content is protected !!