GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારા મીતાણા ચોકડી પાસેથી દારૂની બોટલો સાથે એક ઈસમ ઝડપાયો

TANKARA:ટંકારા મીતાણા ચોકડી પાસેથી દારૂની બોટલો સાથે એક ઈસમ ઝડપાયો
મીતાણા ચોકડી પાસેથી પોલીસે એક ઈસમને ઝડપી લઈને દારૂની ૮ બોટલ કબજે લઈને વધુ તપાસ ચલાવી છે
ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મીતાણા ચોકડી પાસેથી આરોપી ભોવનસિંગ ઈશ્રામભાઈ રાઠવા (ઉ.વ.૩૭) રહે હાલ હરીપર તા. ટંકારા મૂળ છોટા ઉદેપુર વાળાને ઝડપી લઈને દારૂની બોટલ નંગ ૦૮ કીમત રૂ ૨૭૨૦ નો મુદામાલ કબજે લીધો છે







