HIMATNAGARSABARKANTHA
શ્રી ગણેશ યુવક મંડળ ટ્રસ્ટ, વિનાયકનગર આયોજીત ૨૯ માં ગણેશ મહોત્સવ નિમિત્તે શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું
અહેવાલ;- પ્રતિક ભોઈ
શ્રી ગણેશ યુવક મંડળ ટ્રસ્ટ, વિનાયકનગર આયોજીત ૨૯ માં ગણેશ મહોત્સવ નિમિત્તે શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું જેમાં મંડળ ના સભ્યો તથા મુખ્ય યજમાન:- શ્રીમાન બાબુલાલ સોનાજી રાજપુરોહિત પરિવાર દ્વારા શ્રીજી ની પ્રતિમા નું સ્થાપન અષ્ટવિનાયક ગણપતિ મંદિર ખાતે કરવામાં આવ્યું જેમાં વિનાયક્નગર આસપાસના વિસ્તારના ભાવિક ભક્તો ઉમટ્યા.