GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઝડપાયા

TANKARA:ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઝડપાયા


ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામે વગડીયુ તરીકે ઓળખાતી સીમમાં લીલાપર ગામમાં જવાના કાચા રસ્તે ખૂલ્લી જગ્યામાં બાવળ નીચે તીનપત્તીનો જુગાર રમતા હીતેષભાઇ અંબારામભાઇ રંગપરીયા (રહે.,ધુનડા (સ) તા.ટંકારા), કીશોરભાઇ ભાણજીભાઇ ભાટીયા (રહે.મહેન્દ્રનગર કાંન્તીજયોત તા.જી.મોરબી મુળ રહે. ઝીકીયારી તા.જી.મોરબી), કાંન્તીલાલ મોહનભાઇ દેસાઇ (રહે.રાજકોટ સાધુવાસી રોડ શીલ્પા આઇકોન ૨૦૨ તા.જી.રાજકોટ), વલમજીભાઇ મોહનભાઇ માકાસણા (રહે. ચરાડવા તા.હળવદ), નાગજીભાઇ હરીભાઇ ફુલતરીયા (રહે.રવાપર રોડ આલાપ-રોડ મધુરમ સોસાયટી તા.જી.મોરબી), જયંતિભાઇ છગનભાઇ પડસુંબી (રહે.નાનીવાવડી જુનાગામમાં તા.જી.મોરબી), પ્રભુભાઇ તરશીભાઇ બાવરવા (રહે.રવાપર રોડ કેનાલ આપલાની સામે તા.જી.મોરબી)વાળાને રોકડ રકમ રૂ.૨૨,૨૫૦ નાં મુદ્દામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!