
રાજપીપલા જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય રોડ સલામતી માસ અંતર્ગત જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા વાવડી ગામમાં જઈને વાહન ચાલકોના લાઇસન્સ ચેક કરી ટ્રાફિક નિયમોના પાલન કરવાની સમજ આપવામાં આવી હતી. સાથે વાહન ચાલકોને ફૂલ આપી તેઓનું અભિવાદન પણ કરવામાં આવ્યું હતું.
ફોટો સ્ટોરી




