GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદમાં જય વેલનાથ ઓફિસ નીચે પાર્ક કરેલ બાઇક તસ્કરો હંકારી ગયા

HALVAD:હળવદમાં જય વેલનાથ ઓફિસ નીચે પાર્ક કરેલ બાઇકની ચોરી

 

 

હળવદ તાલુકાના રાયધ્રા ગામે રહેતા આનંદભાઈ નાથાભાઇ સોણોજીયા ઉવ.૨૪ હળવદમાં જૂની મામલતદાર કચેરી સામે આવેલ શ્રી આર્કેડ જય વેલનાથ નામની ઓફિસમાં નોકરી કરે છે, ત્યારે ગઈ તા.૦૮/૧૧ના રોજ આનંદભાઈ પોતાના પિતાના નામે રજીસ્ટર સ્પ્લેન્ડર રજી.નં. જીજે-૩૬-ડી-૧૬૬૮વાળું બાઇક લઈને નોકરીએ આવ્યા હતા, જે બાઇક જય વેલનાથ ઓફિસની નીચે શેરીમાં પાર્ક કર્યું હોય જ્યાંથી કોઈ ઉપરોક્ત બાઇકની ચોરી કરી લઈ ગયો હોય, બાઇક ચોરીની પ્રથમ આનંદભાઈએ ઇ-એફઆઈઆર નોંધાવ્યા બાદ રૂબરૂ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે અજાણ્યા વાહણચોર આરોપી સામે ગુનો નોંધી બાઇકની ચોરી થયાની અલગ અલગ દિશામાં શોધખોળ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!