વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – લખપત કચ્છ.
લખપત,તા-૧૬ સપ્ટેમ્બર : લખપત અને અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ બાદ ફાટી નીકળેલા રોગચાળા નિયંત્રણ અને આગોતરી ડોર ટુ ડોર સારવાર માટે સરકાર દ્વારા માંગવામાં આવેલ 108 ની MHU ની વાન સ્ટાફ સાથે માંગણી કરતા કચ્છ જિલ્લાની ત્રણ MHU પાનધ્રો,હરોડા, ખાટિયા , મેઘપર અને ખિરસરા ગામે ગામ જઈને સારવાર આપે છે.