GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી શહેરમાં માળીયા ફાટક નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ૫ શખ્સો ઝડપાયા
MORBI:મોરબી શહેરમાં માળીયા ફાટક નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ૫ શખ્સો ઝડપાયા
મોરબી શહેરમાં માળીયા ફાટક નજીક જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો જુગાર રમતા અયુબભાઇ હૈદરભાઇ માલાણી ઉવ.૩૫, અનવરભાઈ અલ્લારખાભાઇ જેડા ઉવ.૩૪, ઇકબાલભાઇ મુસાભાઇ કટીયા ઉવ.૩૫ તથા અકબરભાઈ હનીફભાઈ મોવર ઉવ.૨૧ તમામ રહે. માળીયા(મી) વાળાને રોકડા રૂ.૧,૦૦૦/-સાથે બી ડિવિઝન પોલીસ ટીમે રંગેહાથ પકડી લેવામાં આવ્યા હતા, જેથી પોલીસે તમામ આરોપીઓની અટક કરી જુગારધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.