GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:આપ અધ્યક્ષશ્રી ૬૬-ટંકારા-પડધરી વિધાનસભાના સંજયભાઈ ભટાસણા ની દીકરી મહેક નો આજે જન્મદિવસ
TANKARA:આપ અધ્યક્ષશ્રી ૬૬-ટંકારા-પડધરી વિધાનસભાના સંજયભાઈ ભટાસણા ની દીકરી મહેક નો આજે જન્મદિવસ
મોરબી જિલ્લા ના રાજકીય આગેવાન અને કદાવર નેતા એવા ૬૬-ટંકારા-પડધરી વિધાનસભા આપ ના અધ્યક્ષશ્રી તેમજ ૨૦૨૨ ગુજરાત વિધાનસભા ચૂંટણી ના આપ ના ઉમેદવાર ટંકારા-પડધરી વિધાનસભા ના શ્રી સંજયભાઈ ભટાસણા ની નાની દિકરી મહેક નો આજે જન્મદિવસ છે તો તેમને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે તેમના જન્મદિવસ ની ઉજવણી વીરબાઈ માં વાત્સલ્ય ધામ રતનપર ખાતે અનાથ બાળકો ને ભોજન કરાવી જન્મદિવસ ની ઉજવણી કરી હતી