MORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના વિરપર ગામના નિખિલ ચાવડા નો આજે જન્મદિવસ

TANKARA:ટંકારાના વિરપર ગામના નિખિલ ચાવડા નો આજે જન્મદિવસ
ટંકારાના વિરપર ગામ માં મોટું નામ ધરાવતા ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ અને દ્વારકાધીશ કન્સ્ટ્રકશન સાથે જોડાયેલા નિખિલભાઇ બાબુભાઈ ચાવડા બહોળો મિત્ર વર્ગ ધરાવે છે જેથી આજ રોજ તેમના જન્મદિવસ નિમિત્તે મિત્ર મંડળ સ્નેહીજનો સગાં સંબંધીઓ પરિવારજનો સોશ્યલ મીડિયા ના માધ્યમથી whatsapp facebook instagram નિખિલભાઈ ના મોબાઈલ ના નંબર પર 87808 14076 જન્મદિવસ નિમિત્તે જન્મદિવસની શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે ત્યારે વાત્સલ્યમ્ સમાચાર તરફથી નિખિલભાઈને જન્મદિવસની ખુબ ખુબ શુભકામના











