BANASKANTHATHARAD
જડીયાલી ગામ “મારું ગામ સ્વચ્છ ગામ” અંતર્ગત ગાડા બાવળ મુક્ત અભિયાન
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ થરાદ
લાખની તાલુકાના જડીયાલી ગામના જાહેર માર્ગે પર કે પછી ગામની શેરી મોહલ્લા પર ગાડા બાવળો નું સામ્રાજ્ય છે વહેલી સવારથી લોડર મારફત ઉખેડી બાવળ મુક્ત ગામ બનાવ્યું. સાથે સાથે સમગ્ર ગામ સાથે મળી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બન્યા હતા અને ગોકુળિયું ગામ બનાવવાનો ઉત્સાહ પૂર્ણ પ્રયાસ કરી રહ્યા છે.