MORBIMORBI CITY / TALUKOTANKARA

રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતાં એવા યુવા અગ્રણી વિવેક સંઘાણી નો આજે જન્મ દિવસ

રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતાં એવા યુવા અગ્રણી                વિવેક સંઘાણી નો આજે જન્મ દિવસ


ટંકારા તાલુકા ના નસીતપર ગામ ના વતની એવા વિવેક સંઘાણી નો આજે જન્મ દિવસ છે હાલ તેઓ ૫ વર્ષ થી નસીતપર જુથ સેવા સહકારી મંડળી ના યુવા મંત્રી તરીકે ફરજ બજાવે છે અને ખેડૂતો માટે ઉત્કૃષ્ટ સેવા ઓ પણ આપે છે અને હર હંમેશા સમાજ સેવા ના અને ગૌ સેવા ના કાર્યો મા અગ્રેસર હોય છે અને ભારતીય જનતા પાર્ટીની મોરબી જિલ્લા આઇ.ટી.એસ.એમ. ટીમ માં પણ તેઓ જવાબદારી નિભાવે છે તેમજ લાઇન્સ ક્લબ ટંકારા ના પણ મેમ્બર છે. વિવેકભાઈ જે ક્ષેત્રે હોય ત્યાં થી શક્ય હોય તે રીતે લોકો ને ઉપયોગી થવું અને સકારાત્મક વલણ રાખવુ એવો જીવનમંત્ર ધરાવતા અને મોટુ મીત્ર સર્કલ ધરાવતા વિવેક સંઘાણી ને આજે જન્મ દિવસ ના અવસરે સગા સંબંધી મિત્રવર્ગ અને શુભેચ્છકો તરફથી તેમના મો.નં. ૭૬૦૦૩૨૪૮૧૭ પર શુભેચ્છાઓ નો ધોધ વરસાવી રહ્યા છે ત્યારે વાત્સલ્યમ્ સમાચાર ટીમ તરફથી હાર્દિક શુભકામના..

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!