GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ગાંધીચોકમાં જાહેરમાં નોટનંબરનો જુગાર રમતા બે ઈસમો ઝડપાયા

MORBI:મોરબીના ગાંધીચોકમાં જાહેરમાં નોટનંબરનો જુગાર રમતા બે ઈસમો ઝડપાયા
મળતી માહિતી અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ગાંધીચોક નજીક જાહેર સ્થળ ઉપર ચલણી નોટ નંબરનો જુગાર રમતા ઇન્દ્રીશભાઈ અબ્દુલભાઇ અજમેરી ઉવ.૩૮ રહે.મોરબી કાલિકા પ્લોટ શેરી નં.૧ તથા શબીરભાઈ ઉમરભાઈ કુરેશી ઉવ.૨૨ રહે.મોરબી સિપાઈવાસવાળાને અલગ અલગ ચલણી નોટના રોકડા રૂપિયા ૨,૦૦૦/-સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ સાથે બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.









