AHAVADANG

નવસારી જિલ્લાના વાંસદા ગંગપુર ખાતે આવેલ ભારત સેવાશ્રમ ખાતે ધાબળા વિતરણ કાર્યક્રમ યોજાયો…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ – નવસારી

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ ભારત  સેવાશ્રમ અને પ્રેમ પ્રકાશ આશ્રમના દ્વારા આયોજિત ધાબળા વિતરણ કાર્યક્રમ માં સાધુ સંતોની પ્રેરક હાજરીમાં ધાબળા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઇ દેસાઈ જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના અધ્યક્ષ બાપજીભાઈ ગાયકવાડ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અંબાબેન માહલા તથા ભારતીય જનતા પાર્ટી વાંસદા તાલુકાના મહામંત્રી રાકેશ શર્મા મહામંત્રી સંજય બિરારી તાલુકા સદસ્ય કલ્પનાબેન ખાંભલા ગામના સરપંચ અનિલભાઈ નવતાડ સહિત આજુબાજુ ગામોના સરપંચો સહિત 1000 વધુ લોકો કાર્યક્રમમાં જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!