GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ત્રાજપર ગામે જાહેરમાં જુગાર રમતા બે ઈસમો ઝડપાયા

MORBI:મોરબીના ત્રાજપર ગામે જાહેરમાં જુગાર રમતા બે ઈસમો ઝડપાયા

 

 

મોરબીના ત્રાજપર ગામના ચોરા પાસે જાહેરમાં જુગાર રમતા બેને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે

મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બાતમીને આધાર ત્રાજપર ગામના ચોરા પાસે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા ભરત અમરશીભાઈ સનુરા અને પ્રકાશ ઉર્ફે ગુડ્ડુ પ્રવીણભાઈ મકવાણા એમ બેને ઝડપ લઈને રોકડ રૂ ૧૭૧૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!