GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ: બપોરે 2 વાગ્યા સુધીમાં સરેરાશ વરસાદ

 

MORBI:મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ: બપોરે 2 વાગ્યા સુધીમાં સરેરાશ વરસાદ

જિલ્લા કંટ્રોલ રૂમ, મોરબી દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ આજે (01/08/2026) સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં જિલ્લામાં નોંધાયેલ તાલુકાવાર વરસાદની વિગત નીચે મુજબ છે

મોરબી: 134 mm (આશરે 5.35 ઈંચ) | મોસમનો કુલ: 487 mm – હળવદ: 125 mm (આશરે 5 ઈંચ) | મોસમનો કુલ: 414 mm – ટંકારા: 108 mm | મોસમનો કુલ: 286 mm – માળિયા (મિયાણા): 107 mm (આશરે 4.2 ઈંચ) | મોસમનો કુલ: 409 mm – વાંકાનેર: 49 mm (આશરે 2 ઈંચ) | મોસમનો કુલ: 387 mm – જિલ્લાનો આજનો સરેરાશ વરસાદ: 104.6 mm (આશરે 4.1 ઈંચ) – જિલ્લાનો કુલ મોસમનો સરેરાશ વરસાદ: 396.6 mm

Back to top button
error: Content is protected !!