વિશ્વ મેલેરિયા દિવસે પાલનપુરમાં શ્રમજીવી વિસ્તારોમાં મેલેરિયા થી બચવા મચ્છરો ભગાવો જાગૃતિ લાવવાના હેતુથી વિવિધ આરોગ્ય અધિકારીઓ અભિયાન છેડ્યું

29 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં શ્રમજીવી વિસ્તારોમાં મેલેરિયા થી બચવા મચ્છરો ભગાવો જાગૃતિ લાવવાના હેતુથી વિવિધ આરોગ્ય અધિકારીઓ અભિયાન છેડ્યું
વિશ્વ મેલેરિયા દિવસે મેલેરિયા થી બચવા પાલનપુરમાં વિવિધ શ્રમજીવી વિસ્તારોમાં અર્બન હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરો પર મેડિકલ ઓફિસર મેલેરીયા ભગાવો ની જાગૃતિ નો અભિયાન ભાગરૂપે જેમાં પાલનપુરના વોર્ડ નંબર ત્રણમાં ઝુપડપટ્ટી શ્રમ વિસ્તારોમાં હર્બલ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર મેડિકલ ઓફિસરો અને તેમના સ્ટાપે સ્ટોલ ગોઠવી જેમાં વિવિધ મચ્છરોની ઉપદ્ર બચવા કઈ કઈ રીતે ઉપાય કરવા કઈ રીતે થાય મેલેરીયા ને ભગાવવા દવાઓનો. છટકાવ તેમજ અન્ય ઉપાયોમાટે અલગ અલગ નમૂનાની મૂકી પ્રદર્શન કર્યું હતું અને મેલેરિયા થી બચવા શું શું કરવું તેના ઉપાયો આ વિસ્તારના રહેતા લોકોને માર્ગદર્શન આપી જાગૃતા બતાવી હતી આવા પાલનપુર શહેરમાં ઝુપડપટ્ટી જેવા શ્રમ જેવી વિસ્તારોમાં વિવિધ સ્ટોલો ઉભા કરી જાગૃતિ લાવવા પ્રયત્ન કર્યાહતા રાષ્ટ્રીય મલેરીયા દીવસ નિમિત્તે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ તાલુકા આરોગ્ય અધિકારી પાલનપુર ના સીધા માર્ગદર્શન હેઠળ અર્બન હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર,વાલ્મિકીપુરા પાલનપુર શહેર ખાતે મેડિકલ ઓફિસર શ્રી અર્ચનાબેન ચૌધરી તેમજ મેડિકલ ઓફિસર શ્રી ઇરમબાનું પરમાર તેમજ વોર્ડ-૩ ના mphw હિરેન રાઠોડ અને હસમુખ ચૌહાણ અને તમામ આરોગ્ય સ્ટાફ દ્વારા કાર્યક્રમ યોજી શહેરીજનોને પોસ્ટર દ્વારા મલેરીયા વિશે માહિતી અને મચ્છરદાની વિશે લોકોને આરોગ્ય વિષયક માહિતી આપેલી





