GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WAKANER:વાંકાનેરના માટેલ ગામે વિદેશી દારૂની બોટલો સાથે એક ઝડપાયો

WAKANER:વાંકાનેરના માટેલ ગામે વિદેશી દારૂની બોટલો સાથે એક ઝડપાયો
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીને આધારે માટેલ ગામની સીમમાં જુના પલાસ ગામ જવાના માર્ગે પ્લાસ્ટિકના બચકામાં વિદેશી દારૂ રોયલ સ્ટગની ૧૦ બોટલ કિ.રૂ. ૧૩,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી મહેશ ઉર્ફે મસો ટીડાભાઈ ધેણોજા ઉવ.૩૦ રહે. માટેલ ગામ તા.વાંકાનેર વાળાની અટક કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










