GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER વાંકાનેરના જીનપરામાં રસ્તે ચાલવા બાબતે મારામારી

 

WAKANER વાંકાનેરના જીનપરામાં રસ્તે ચાલવા બાબતે મારામારી

 

 

મોરબી તાલુકાના વાંકાનેર શહેરમાં જીનપરા વિસ્તારમાં આવેલ રામજી મંદિર પાસે રસ્તામાં ચાલવા બાબતે એક ઇસમેં બોલાચાલી કરી ગાળો આપી ધમકી આપી હતી તેમજ છરી વડે હાથમાં ઈજા પહોંચાડયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

વાંકાનેરના જુના ચંદ્રપુર રોડ પર રહેતા જીતેશ વાલજીભાઈ ધરજીયા (ઉ.વ.૩૭) વાળાએ આરોપી રફીક જુમાભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના મજુર જયેશભાઈને રસ્તામાં ચાલવા બાબતે આરોપીએ ઢીકા પાટું માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ફરિયાદી છરી પકડવા જતા હાથની હથેળીમાં છરકા જેવી ઈજા પહોંચી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

Back to top button
error: Content is protected !!