BANASKANTHAGUJARATPALANPUR

કે.પી.ઇ.એસ પ્રાયમરી સ્કૂલ , ભાવનગર ખાતે વસંત પંચમીની ઉજવણી કરાઈ

23 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

આજરોજ ભાવનગરની ધ કે. પી. ઈ .એસ ઇંગ્લિશ સ્કૂલ બાળમંદિર વિભાગના નાનકડા તારાઓએ પીળા રંગ અને આનંદ સાથે વસંત પંચમીની ઉજવણી કરી‌.મા સરસ્વતીના આશીર્વાદ સાથે બાળકોની શીખવાની સફર વધુ સુંદર બની. હાસ્ય ,ભક્તિ અને વસંતની ખુશ્બુ થી ભરેલો આનંદમય દિવસ. નાની નાની પ્રાર્થનાઓ અને મોટા ઉત્સાહ સાથે વસંત પંચમી યાદગાર બની.

Back to top button
error: Content is protected !!