GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારા (તા.)વિરપર નિવાસી ગીરીશભાઈ ડાયાભાઈનું દુઃખદ અવસાન – બેસણું

TANKARA:ટંકારા (તા.)વિરપર નિવાસી ગીરીશભાઈ ડાયાભાઈનું દુઃખદ અવસાન – બેસણું

ટંકારાના વિરપર નિવાસી ગીરીશભાઈ ડાયાભાઈ ચાવડાનું આજ રોજ તારીખ 02/02/2025ને રવિવારના રોજ દુખઃદ અવસાન થયું છે. તેમનું બેસણું તારીખ 04/02/2025ને મંગળવારના રોજ તેમના નિવાસ સ્થાન વિરપર મુકામે રાખેલ છે.