GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WAKANER વાંકાનેર ચંદ્રપુર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં સ્થાનિકોએ ઉત્સાહભેર મતદાન કર્યું
WAKANER વાંકાનેર ચંદ્રપુર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં સ્થાનિકોએ ઉત્સાહભેર મતદાન કર્યું
મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત વાંકાનેર , હળવદ અને ચંદ્રપુરની બેઠકો પર આજ સવારથી ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે. ચંદ્રપુર તાલુકા પંચાયતની પેટા ચૂંટણી અંતર્ગત બહોળી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું..