GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
		
	
	
WANKANER:વાંકાનેરમાં ઈંટના ભઠ્ઠા નજીક જુગાર રમતા ૪ ઇસમો ઝડપાયા

WANKANER:વાંકાનેરમાં ઈંટના ભઠ્ઠા નજીક જુગાર રમતા ૪ ઇસમો ઝડપાયા
પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીને આધારે સીટી વિસ્તારમાં આવેલ ઈંટના ભઠ્ઠા નજીક પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા રમેશભાઈ હરીભાઈ મકવાણા ઉવ.૪૨ રહે.વાંકાનેર પેડક સોસાયટી, ઉમેશભાઈ મનસુખભાઈ વિકાણી ઉવ.૩૯ રહે.વાંકાનેર પેડક સોસાયટી ખડીપરા, મહેશભાઈ ગોવિંદભાઈ પલાણી ઉવ.૩૮ રહે.વાંકાનેર પેડક ઈંટુના ભઠ્ઠા પાસે, સંજયભાઈ કાનજીભાઈ ધીણોજા ઉવ.૩૬ રહે.વાંકાનેર પેડક સોસાયટીવાળાને રોકડા રૂ.૩,૪૦૦/-સાથે પકડી લેવામાં આવ્યા છે. ત્યારે તમામ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
 
				









