MORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:મોરબીના વાંકાનેરમાં સફાઈ અભિયાન હાથ ધરાયું

WANKANER:મોરબીના વાંકાનેરમાં સફાઈ અભિયાન હાથ ધરાયું

 

 

સમગ્ર મોરબી જિલ્લામાં દરરોજ સરકારનું ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ જોરશોરથી ચાલી રહ્યું છે. ત્યારે વાંકાનેર નગરપાલિકાના દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વાંકાનેરના માર્ગો, બજારો અને જાહેર સ્થળો વગેરે ખાતે સફાઈ ઝુંબેશમાં આગેવાનો, નાગરિકો, સફાઈ કર્મચારીઓ જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!