GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકનેરની નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં નવા શિક્ષકોનું ઉમળકાભેર સ્વાગત.
WANKANER:વાંકનેરની નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં નવા શિક્ષકોનું ઉમળકાભેર સ્વાગત.
આજરોજ વાંકાનેર ની નવી કોઠારીયા પ્રાથમિક શાળામાં બદલી કરાવી કુબાવત નરેન્દ્રભાઈ અને મકવાણા હેતલબેન હાજર થયા હતા. આ તકે શાળાના બાળકો અને શાળા શિક્ષક પરિવાર દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાળકોએ ઋષિ પરંપરા મુજબ ફૂલહાર સ્વાગત કર્યું હતું. હાજર થતા શિક્ષકો એ બાળકો ને મીઠું મોઢું કરાવ્યું.આ તકે શાળાના આચાર્ય અનિમેશભાઈ દુબરિયા, શાળાના શિક્ષક હિરેનભાઈ ઠાકર તથા ધર્મેશભાઈ પટેલ દ્વારા તેમને આવકાર્યા હતા…