GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર ઝમ ઝમ ગ્રુપ દ્વારા શહીદે ઇમામે હસન હુસેનની યાદમાં લંગર નો કાર્યક્રમ યોજાયો

WANKANER:વાંકાનેર ઝમ ઝમ ગ્રુપ દ્વારા શહીદે ઇમામે હસન હુસેનની યાદમાં લંગર નો કાર્યક્રમ યોજાયો

 

 

વાંકાનેર અહીં આવેલા લક્ષ્મીપરા વિસ્તારમાં છેલ્લા ૧૨ વર્ષથી સતત ઝમઝમ ગ્રુપ દ્વારા નબ્બી ના નવાશા ઈમાને આલી મકામ શહીદે ઇમામે હસન હુસેન ની યાદમાં આશિકે હુસેન દ્વારા મહોરમ શરીફ ના પ્રથમ ચાંદ થી ઈશાની નમાજ બાદ ન્યાઝ તકસીમ ( લંગર) છેલ્લા ૧૨ વર્ષથી ચાલી રહ્યું છે જેમાં જુદા જુદા ખાદ્ય સામગ્રી જુદી જુદી વેરાઈટી ની ન્યાઝ તકસીમ ઝમ ઝમ ગ્રુપ ના આયોજકો દ્વારા કરવામાં આવી રહી છે તેમાંઝમઝમ ગ્રુપ લક્ષ્મીપરા શેરી નંબર એક વાંકાનેર મુખ્ય સંચાલક અલીભાઇ હાજી મુસાભાઇ લાખા અફઝલભાઇ લાખા ફારૂકભાઈ લાખા ખીઝર લાખા અઝાન લાખા ઈસ્માઈલભાઈ માજોઠી મહંમદ લાખા અલ્તાફ લાખા ઈરફાન ખાન ઉર્ફે લાલાભાઇ રસોયા તેમજ હુસેન ખાન પઠાણ રસોયા સહિત ઈરફાન માડકિયા આફતાબ લાખા મુન્નાફ પઠાણ આદિલ લાખા અસરફ તરક બાન તુફેલ કાકા તેમજ મહિલા ગ્રુપ ના કુલશનબેન લાખા ખેરૂનબેન લાખા મદીનાબેન લાખા જમીલાબેન ઝાકીર રાઠોડ આઈસા બેન લાખા સનાબેન લાખા આઈસા બેન તરકબાન સુજાન બેન લાખા ઝરીનાબેન લાખા રુકશાના બેન લાખા અલ્લુ બેન લાખા મકસુદાબેન પરમાર વગેરે સારી એવી જહેમત સાવી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું જે તસવીરમાં નજરે પડે છે

Back to top button
error: Content is protected !!