GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:ખેલમહાકુંભ 3.0 અંતર્ગત વાંકાનેર તાલુકા માં ચેસ ની રમતમાં પ્રથમ ક્રમાંક હાસલ કરતો નવયુવા
WANKANER:ખેલમહાકુંભ 3.0 અંતર્ગત વાંકાનેર તાલુકા માં ચેસ ની રમતમાં પ્રથમ ક્રમાંક હાસલ કરતો નવયુવા
હાલમાં ગુજરાત સરકાર દ્વારા શરૂ થયેલ ખેલ મહાકુંભ 3.0 2025 અંતર્ગત યોજાયેલ અન્ડર 14 ચેસ સ્પર્ધામાં શ્રી અમરપરા તાલુકા શાળાના વિદ્યાર્થી ધંધુકિયા દ્રશ્ય એમ. પ્રથમ ક્રમાંક મેળવી શાળા તેમજ સમગ્ર વાંકાનેર તાલુકાનું ગૌરવ વધારેલ છે.