GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર ચોટીલા હાઈવે પરના લાલપર ગામે 27 નેશનલ હાઈવે લાઈટ ના થાંભલા મુકતા તંત્ર ભૂલી ગ્યું કે શું!?

WANKANER:વાંકાનેર ચોટીલા હાઈવે પરના લાલપર ગામે 27 નેશનલ હાઈવે લાઈટ ના થાંભલા મુકતા તંત્ર ભૂલી ગ્યું કે શું!?

 

 

વાંકાનેર થી ચોટીલા અમદાવાદ રાજકોટ તરફ જવાના નેશનલ હાઇવે માં જ્યાં સતત રાતને દિવસ વાહનોની અવર-જવર હોય એવા ટ્રાફિકથી ધમધમતા વાકાનેર તાલુકા ની ગ્રામ પંચાયતની હદમાં આવેલા લાલપર ના મુખ્ય કચ્છ અમદાવાદ નેશનલ હાઈવે ને જોડતો 27 નેશનલ હાઇવે પર બંને સાઈડ માં તંત્ર લાઈટના થાંભલા નાંખતા ભૂલી ગયા હોય તેમ વાહનોથી ધમધમતા નેશનલ હાઈવે પર વિકાસ ના માહોલમાં સમી સાંજથી વહેલી સવાર સુધી અંધારપટ હોવાથી હાઈવે પર અકસ્માત મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર વાહકો આવા મુખ્ય માર્ગો પર અંધારપટ દૂર કરી ખરા અર્થે વિકાસ કાર્યને સ્થાન આપે તેવી વાંકાનેર થી ચોટીલા તરફ ના વચ્ચે આવતા ગ્રામ્ય વિસ્તારની લાગણી અને માંગણી ઉઠવા પામી છે

Back to top button
error: Content is protected !!