GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેરના પલાસ ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા
WANKANER:વાંકાનેરના પલાસ ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા
વાંકાનેર તાલુકાના પલાસ ગામે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે સેટણીયા પરિવારના મઢ સામે શેરીમાં દરોડો પાડતા આરોપી જગદીશભાઈ કરમશીભાઇ કુણપરા, જગદીશભાઈ કાળુભાઇ કુણપરા અને અલ્પેશભાઈ રણછોડભાઈ ધરોળિયાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 61,600 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.