MORBIMORBI CITY / TALUKO
WANKANER:વાંકાનેર પ્રોહીબીશનના ગુનામાં ૮ વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો
WANKANER:વાંકાનેર પ્રોહીબીશનના ગુનામાં ૮ વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો
વાંકાનેર તાલુકા પોલીસના પ્રોહીબીશનના વિદેશી દારૂના ગુનામાં ૮ વષથી નાસ્તા ફરતા આરોપીને બાડમેર જીલ્લા ખાતેથી મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા કામગીરીમાં હોય દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસના ગુનામાં નાસ્તો ફરતો મુનીમ સુરેન્દ્રકુમાર ઉર્ફે સુરેશ્હ ડોગીયાલ રહે-રાજસ્થાન હોવાની ચોક્કસ બાતમીના આધારે રાજસ્થાનના બામેર જીલ્લા ખાતેથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે