GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:ભાજપના ચૂંટાયેલા કોપોરેટર ના ઘર પાસે ખાડા બુરાણ અને કોંગ્રેસ શહેર મહિલા પ્રમુખ ના આંગણે વાલા દવલાની નીતિ કેમ!?

 

MORBI:ભાજપના ચૂંટાયેલા કોપોરેટર ના ઘર પાસે ખાડા બુરાણ અને કોંગ્રેસ શહેર મહિલા પ્રમુખ ના આંગણે વાલા દવલાની નીતિ કેમ!?

મોરબી મહાનગરપાલિકા ના ભાજપ ના ચૂંટાયેલા કોપોરેટર ના ચોમાસા અંતર્ગત મોહરમ પાથરી ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી છે તેવું જાત અનુભવ તે વિસ્તારમાં રહેતા મહિલા કોંગ્રેસ શહેર પ્રમુખ કલ્પનાબેન પરમાર એ પત્રકારો સમક્ષ જણાવ્યું છે કે પ્રજાના ચૂંટાયેલા કોપોરેટર કે પ્રજાના પ્રતિનિધિ પ્રજાના પ્રશ્નોને પ્રધાન્ય આપવું જોઈએ કોંગ્રેસ ભાજપનું રાજકારણ ચૂંટણી પૂરતું જ રહે સીમિત એ લોકશાહી કહેવાય હાલ ચોમાસા અંતર્ગત વાલા દાવલાની જેવું પ્રદર્શન વીસીપરા વિસ્તારમાં આવેલા જ્યાં ભાજપના કોર્પોરેટર જીત્યા છે એ જ ઘર આસપાસ મોરમ પાથરવાનું અને ખાડા પૂરવાનું કામ કરાય છે ત્યારે અન્ય મતદાર પ્રજા કે કોંગ્રેસના મહિલા શહેર પ્રમુખ કલ્પનાબેનના નિવાસસ્થા પાસેના મેન રોડ ઉપર સ્થાનિક રહીશો અને અન્ય વ્યક્તિઓ ત્યાંથી પસાર થવું કઠિન છે ત્યારે આવા વાલા દવલાના ચૂંટાયેલા પ્રજાના કોપોરેટર પ્રતિનિધિએ લોકશાહીમાં તાનાશાહીનું પ્રદર્શન પૂરું પાડ્યું છે તેવી કોંગ્રેસ મહિલા શહેર પ્રમુખ કલ્પનાબેન ને જણાવ્યું છે

Back to top button
error: Content is protected !!