GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી સબ જેલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
MORBI:મોરબી સબ જેલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
મોરબી આજે તારીખ 21 જૂન ને 11માં વિશ્વ યોગ દિવસ નિમિત્તે જેલના ડીજીપી ડો. કે.એલ.એન. રાવના માર્ગદર્શન હેઠળ મોરબી સબ જેલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જેલ અધિક્ષક ડી.એમ. ગોહેલ, જેલર બાબરીયા તેમજ જેલ સ્ટાફ, બંદીવાનો તેમજ યોગ ગુરુ વિજયભાઈ, વાલજીભાઈની વિશેષ ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં અધિકારી, કર્મચારી અને બંદિવાન બહેનો તેમજ ભાઈઓએ ભાગ લઈ યોગ દિવસના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

1
/
43

અમરેલીના ઢુંઢીયા પીપળીયા ગામે બનેલી ડબલ મર્ડરની ઘટનામાં GopalItaliya દ્વારા પોલીસ અધિકારી સાથે ચર્ચા

રાજ્યનાં DGPની અધ્યક્ષતામાં ગિરિમથક સાપુતારા ખાતે રાજ્ય પોલીસ વિભાગની માસિક ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ

Aap હળવદ ટીમએ સ્થાનિક લોકોને સાથે રાખી આંદોલન કર્યું જેમાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી
1
/
43