BANASKANTHAGUJARAT

કાંકરેજ તાલુકાના થરા થી શંખેશ્વર જવા નવી બસ ચાલુ કરાતા મુસાફરોમાં અનેરો આનંદ..

કાંકરેજ તાલુકાના થરા થી શંખેશ્વર જવા નવી બસ ચાલુ કરાતા મુસાફરોમાં અનેરો આનંદ..

કાંકરેજ તાલુકાના થરા થી શંખેશ્વર જવા નવી બસ ચાલુ કરાતા મુસાફરોમાં અનેરો આનંદ..

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે હારીજ ડેપો સંચાલિત એક નવીન બસ રૂટ થરા થી શંખેશ્વર જવા ચાલુ કરાઈ છે.આ નવીન રૂટની શરૂઆત જૈન વહેપારી દિનેશભાઈ શાહ, નવીનભાઈ શાહ અન્ય જૈન સમાજના વહેપારીઓ અને મુસાફરો હાજર રહી ડ્રાઈવર દિલીપજી ઠાકોર ખાખડી,કંડક્ટર દિનેશપુરી ગોસ્વામી કસરા (હારીજ) ને મ્હોં મીઠુ કરાવી શંખેશ્વર પશ્વનાથ ભગવાનની જય બોલાવી આજરોજ તા. ૨૧/૦૭/૨૦૨૫ ને સોમવારના રોજ બપોરે પ્રસ્થાન કરાવ્યું હતું. જે બસ થરા બસસ્ટેન્ડ થી બપોરે ૧.૫૦ કલાકે ઉપડી વાયા ટોટાણા,રોડા,રૂગનાથપુરા,કાઠી કાતરા થઈ હારીજ,સમી, મોટી ચંદુર,જેસડા થઈ ને જશે સાંજે ૪ કલાકે શંખેશ્વર પહોચશે. આ નવીન બસ ચાલુ થતા કાંકરેજ તાલુકાના સહીત હારીજ અને સમી તાલુકાના મુસાફરોને સારો એવો લાભ મળશે તેવું દિનેશભાઈ શાહ પાયોનિયરે જણાવ્યું હતું.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99785 21530

 

Back to top button
error: Content is protected !!