GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

સાંસદ રાજપાલસિંહ જાદવએ પોતાના મતવિસ્તારના વિવિધ પ્રશ્નો અંગે કેન્દ્રીય રેલમંત્રી ને રજૂઆત કરી.

 

તારીખ ૨૩/૦૭/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જીલ્લા ના સાંસદ રાજપાલસિંહ જાદવએ પોતાના. મતવિસ્તારના વિવિધ પ્રશ્નો અંગે દિલ્લી ખાતે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને રૂબરૂ મુલાકાત કરી હતી અને પંચમહાલ જીલ્લા ના પોતાના મતવિસ્તારમાં ના વિવિધ પ્રશ્ર્નો અંગે લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી જેમાં મુખ્ય રજુઆત ગોધરા રેલવે સ્ટેશન તથા કાલોલ તાલુકાના ડેરોલ રેલવે સ્ટેશનનાં વિવિધ ટ્રેનના સ્ટોપેજ માટે રજૂઆત કરી તેમજ ગોધરા રેલવે સ્ટેશનના ઝડપી વિકાસ અને વિવિધ પ્રશ્નો અંગે પંચમહાલ જીલ્લા સાંસદ રાજપાલસિંહ જાદવ એ દિલ્લી ખાતે કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની ની રૂબરૂ મુલાકાત કરી લેખિત તેમજ મૌખિક ચર્ચા કરી હતી અને પોતાના મતવિસ્તારમાં ઝડપથી વિકાસ થાય તેવી રજુઆત કરી હતી.

Back to top button
error: Content is protected !!