GUJARAT
નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા માતલપર ગામની સરકારી સ્કૂલ માં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા માતલપર ગામની સરકારી સ્કૂલ માં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો
નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા પરિયાવરણ બચાવાના ઉદેશ્ય ને લઈને ભાવનગર જિલ્લાના માતલપર ગામ ની સરકારી સ્કૂલમાં નાના બાળકો સાથે મળીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં બાળકો ને સમજાવામાં આવ્યા કે પરિયાવરણને બચાવું કેટલું જરૂરી છે અને વૃક્ષારોપણ શુ ભૂમિકા ભજવે છે પ્રકૃતિ માં અને વૃક્ષો વાવવા કેટલા જરૂરી છે જેમાં માતલપર ગામ ના સરપંચ સાથે મળીને અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં ગામ ના સરપંચશ્રી ભરતભાઈ કોટિયા, કમલેશભાઈ પાટડીયા,કશ્યપભાઈ બારિયા, મહેશભાઈ,પિયુષ બારિયા સહિત ના લોકો એ કાર્યક્રમ સંપન્ન કર્યો હતો



