GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ઇન્દિરા નગરમાં ચોક પાસે જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

MORBI:મોરબીના ઇન્દિરા નગરમાં ચોક પાસે જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા
મોરબીના ઇન્દિરાનગર ખોડીયાર માં ના ચોક પાસે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને મોરબી બી ડીવીઝન પોલીસની ટીમે ઝપડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઇન્દીરાનગર ખોડીયાર માં ના ચોક પાસે જાહેરમાં જુગાર રમતા નવઘણભાઈ ભગુભાઈ લાકડિયા, જીતેન્દ્રભાઈ પ્રેમજીભાઈ અગેચાણીયા, માલદેવભાઈ દાદુભાઈ લાકડીયા અને રમેશભાઈ વેરસીભાઈ વીજવાડીયાને રોકડ રકમ રૂ.૨૫૨૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે









