MADAN VAISHNAVMarch 24, 2025Last Updated: March 24, 2025
3 Less than a minute
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ વલસાડ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી માલતીબેન ટંડેલની અધ્યક્ષતામાં ડિવાઇન સ્પોર્ટસ એન્ડ શોટોકાન કરાટે એસોસિએશન (DSSKA) દ્વારા વલસાડના મોંઘાભાઈ હોલ ખાતે કરાટે કલર બેલ્ટની પરીક્ષા યોજાઈ હતી. જેમાં વલસાડ જિલ્લાના ડુંગરી, વલસાડ, પારડી, ઉદવાડા, બગવાડા અને વાપી ચલાના કુલ ૧૯૦ કરાટે રમતવીરોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં રણભૂમિ એકેડમીના પ્રમુખ અને એડવોકેટ કેયુર પટેલ તથા રણભૂમિ સ્પોર્ટ્સ ડિરેક્ટર અને ગુજરાત યોગ બોર્ડ કો-ઓર્ડિનેટર નિલેશ કોસિયા ઉપસ્થિત રહ્યાં હતાં. મહેમાનનાં હસ્તે કલર બેલ્ટ, સર્ટિફિકેટ તથા બેસ્ટ પરફોર્મન્સ ટ્રોફી ખેલાડીઓને સર્મપિત કરી કરાટે રમતવીરોને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. DSSKAના પ્રમુખ સેન્સેઈ વિગ્નેશ બી. પટેલ તથા સેન્સેઈ હિતેશ આઈ. પટેલના નેજા હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો
«
Prev
1
/
76
Next
»
જાગૃત નાગરિક દ્વારા દેશી દારૂની ભઠ્ઠીઓ નો વિડ્યો વાયરલ કરી પોલીસની પોલ ખોલ્લી
મોરબીમાં Jalaram Jayantiની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયારીઓનો આરંભ
22 કલાક વીત્યા છતાં મોરબી પાડા પુલ ઉપરથી ઝંપલાવનાર યુવાનના મૃતદેહ ન મળતા પરિવારજનોમાં આક્રોશ,
«
Prev
1
/
76
Next
»
MADAN VAISHNAVMarch 24, 2025Last Updated: March 24, 2025