બનાસકાંઠાના ખારા અંતરિયાળ 25 ગામોથી સકડાયેલો રસ્તો મેટલ પાથરેલો રસ્તો ન બનાવતા ગામ જનો માં રોષે

19 ડિસેમ્બર જીતેશ જોષી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠાના દાતા ના ખારા ગામ માલપુરીયા સુધી છેલ્લા કેટલા વર્ષો અગાઉ સ્થાનિક નેતાઓની હાજરીમાં ખાદ્ય મુરત કરવા હાજરી આપી દેખાવ કર્યો હતો બાદ પથ્થરનીમેટલો પથરાઈ હતી જોકે ત્યારબાદ આ રસ્તાને નજર અંદાજ કરતા આ વિસ્તારથી પસાર થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ તકલીફનો સામનો કરવો પડે છે જેને લઈને આ વિસ્તારના ગામજનો રોષ જોવા મળી રહ્યો છે ગામ ખારા થી માલપુરી યા સુધી 25 ગામડાઓ ને જોડતો રસ્તો છે આશરે ત્રણ વર્ષ અગાઉરસ્તાના ખાદ્ય મુરત વખતે અનેક રાજકીય નેતાઓએ હાજરી આપી હતી જો કે આ જ પણ આ રસ્તા નું નવીનીકરણ ન થતા આ વિસ્તારના ગામજનો ને તકલીફનો સામનો કરી રહ્યા છે તેમ છતાંય લાગતા વાળતા તંત્ર તેમજ રાજકીય પક્ષોના આગેવાનો આ કામગીરીને લઈને નજર અંદાજ કરતા ગામ જનોમાં રોષ જોવા મળી રહ્યો છે કેટલાક અગ્રણીઓને કહેવા મુજબ આ રસ્તાની કામગીરીની ગ્રાન્ડ પણ ફાળવાઈ ગઈ છે તેમ છતાં આ રસ્તો કેમ બનાવ્યો નથી? તેને લઈને અનેક તર્ક વિતરક જોવા મળી રહ્યો છે આ માર્ગનું ઝડપી નિવારણ આવે તેવું આસપાસના ગામજનો ઈછી રહ્યા છે



