નર્મદા જિલ્લાના માંગરોળ ખાતે નર્મદા જયંતીની ભવ્ય ઉજવણી
૧૫૦૦ ફૂટની ચુંદરી માં નર્મદાને અર્પણ કરી ભક્તોએ પૂજા અર્ચના કરી
રાજપીપલા : જુનેદ ખત્રી
આજે નર્મદા જયંતી નિમિત્તે નર્મદા જિલ્લાના માંગરોળ ગામ ખાતે ભક્તોએ મા નર્મદાની પૂજા અર્ચના કરીને 1500 ફૂટ લાંબી ચુંદરી અર્પણ કરી હતી
નર્મદા જિલ્લાના માંગરોળ ગામે નર્મદા નદીના તટ ઉપર ભક્તો એ હર્ષોલ્લાસથી નર્મદા જયંતીની ઉજવણી કરી હતી અને માં નર્મદા ને ૧૫૦૦ ફિટ લાંબી ચુનરી અર્પણ કરાઇ હતી જેમાં સાધુ સંતો તેમજ ભાવિ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા