MORBIMORBI CITY / TALUKO

મોરબી ઓફિસમા જુગાર રમતા ૧૦ પત્તાપ્રેમીઓ ઝડપાયા.

મોરબી ઓફિસમા જુગાર રમતા ૧૦ પત્તપ્રેમીઓ ઝડપાયા.

મોરબી એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા મોરબીના લાતી પ્લોટ ૧-૨ વચ્ચે રીધ્ધી સિધ્ધી પાન વાળી શેરી વિશાલ સ્ટોર પાછળ ઓફિસમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી પ્રિયદર્શન ઉર્ફે પી.પી. પુર્ણશંકર ઠાકર રહે .મોરબી, ભરતભાઇ તળશીભાઇ સાંદેશા રહે.મોરબી લાતી પ્લોટમાં, અક્ષય મગનભાઇ વિઠ્લાપરા રહે. ડુંગરપુર તા.હળવદ, કાળુભાઇ ગંગારામભાઇ મોરતરીયા રહે.જુનાદેવળીયા તા.હળવદ, કાંતીલાલ માવજીભાઇ શેરરીયા રહે.મોરબી, દિનેશભાઇ વલ્લભભાઇ રહે.મોરબી, રણદીપભાઇ હરજીભાઇ કાવઠીયા રહે.બેલા તા.જી.મોરબી, જયેશભાઇ કેશવજીભાઇ કલોલા રહે.મોરબી, રમજાન ગફુરભાઇ માલાણી રહે. મોરબી, કપીલભાઇ ભગવાનજીભાઇ અધારા રહે.મહેન્દ્રનગર ઉગમણા મોરબી વાળાને રોકડ રકમ રૂ.૨,૯૧,૪૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૧૫ કિં રૂ.૮૧,૦૦૦ તથા વાહન નંગ-૩ કિં રૂ.૩,૩૦,૦૦૦ મળી કુલ કિં રૂ.૭,૦૨,૪૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસે સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!