BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુર માં હરીપુરા વિસ્તારમાં આવેલા બે આંગણવાડીઓમાં ખજૂરધાણી એન ગુલાલથી ધુલેટીની ઉજવણી કરવામાં આવી

14 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
આજ રોજ હોળીના દિવસે પાલનપુરમાંઆવેલ હરીપુરા વિસ્તારમાં અલગ અલગ ૨ આંગણવાડીઓમાં જીવદયા ફાઉન્ડેશન દ્વારા ઠાકોરદાસ ખત્રી. પિન્કીબેન.ના સહયોગ આંગણવાડીમાં.નાના ભૂલકાઓને ખજૂરના પેકેટ,ધાણી પેકેટ અને ગુલાલથી ધુળેટીપૂર્વની ગુલાલથી તિલક કરીને ધુળેટીપૂર્વની ઉજવણી કરવામાં આવી નાના બાળકો ચહેરા પર આવેલી સ્માઇલ જ અઢળક, અનહદઆનંદ મળ્યાબાળકો આનંદિત થઈ ગયાઅનેઆશીર્વાદ આપ્યાઆ સેવાકાર્યમાં જીવદયા ફાઉન્ડેશન પ્રમુખઠાકોરદાસ ખત્રી,નિરવભાઈ માળી સાથે પિન્કીબેન .રાકેશભાઈ બાપજી. દિનેશભાઈ શર્મા સાહેબ. ભાવનાબેન ગુપ્તા.મનીષ પરમાર. યશપંચાલઅને.પરાગભાઈસ્વામી, મહેશભાઈ ઠક્કર,અનેત્રણ આંગણવાડીના હિનાબેન .કિંજલબેન અને તેમજસ્ટાફગણ હાજર રહી આજના સેવાકાર્યક્રમને સફળ બનાવ્યો હતો.શાળા વતી ઠાકોર દાસ ખત્રી સહિતતમામ ટીમનો આભાર વ્યક્તકરાયો હતો.



