GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના પરસોતમ ચોક નજીકથી દેશી દારૂના જથ્થા સાથે બે મહિલા ઝડપાઈ

MORBI:મોરબીના પરસોતમ ચોક નજીકથી દેશી દારૂના જથ્થા સાથે બે મહિલા ઝડપાઈ
મોરબીના પરસોતમ ચોક મેલડી માતાજીના મંદિર પાસેથી બે મહિલાઓને દેશી દારૂના જથ્થા સાથે મોરબી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન પરસોતમ ચોકમાં મેલડી માતાજીના મંદિર પાસેથી ગૌરીબેન રસિકભાઈ હમીરપરા અને સલમાબેન તોફીકભાઈ ચાનિયા એ પ્લાસ્ટિકના ૨૦૦ મિલીની પ્લાની કોથળીઓ નંગ ૧૨૦૦ તથા પ્લાની ૫ લીટરની મોટી કોથળીઓ નંગ ૬ મળી કુલ કેફી પ્રવાહી દેશી દારૂ આશરે લીટર ૨૭૦ કીમત રૂ.૫૪૦૦૦ નો મુદામાલ હાજર નહિ મળી આવેલ આરોપી નવઘણભાઈ જેઠાભાઈ દેગામાં પાસેથી વેચાણ કરવાના ઈરાદે મળી આવતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે









