GUJARATMORBIMORBI CITY / TALUKO
TANKARA:ટંકારાના જોધપર ઝાલા ગામના આર્મી જવાન શહીદ થતા પરિવારને એક લાખની સહાય અર્પણ કરતા :અજય લોરીયા

TANKARA:ટંકારાના જોધપર ઝાલા ગામના આર્મી જવાન શહીદ થતા પરિવારને એક લાખની સહાય અર્પણ કરતા :અજય લોરીયા
મોરબીના યુવા અગ્રણી અજયભાઈ લોરિયા શહીદ પરિવારોને મદદરૂપ થવા સતત પ્રયાસ કરે છે અને તાજેતરમાં ટંકારાના જોધપર ઝાલા ગામના આર્મી જવાન શહીદ થતા પરિવારને એક લાખની સહાય અર્પણ કરી હતી
ટંકારાના જોધપર ઝાલા ગામના આર્મી જવાન પરેશકુમાર સારેસા ઉધમપુર-જમ્મુ ખાતે શહીદ થયા હતા આર્મી જવાનની શહાદતને પગલે પરિવારને આર્થિક મદદ કરવામાં આવી હતી યુવા અગ્રણી અને સેવા એજ સંપત્તિના અજયભાઈ લોરિયાએ જામનગર ખાતે શહીદના પરિવારજનોજને રૂબરૂ મળીને 1 લાખની આર્થિક સહાય અર્પણ કરી માં ભારતીનું ઋણ ચુકવ્યું હતું








