નર્મદા : નાયબ કલેકટર (પ્રોટોકોલ) એન. એફ. વસાવાના અઘ્યક્ષતામાં માનદ વેતન ધારકોની તાલીમ યોજાઈ
જુનેદ ખત્રી : રાજપીપલા
નાયબ કલેકટર (પ્રોટોકોલ) એન. એફ. વસાવાના અઘ્યક્ષતામાં નર્મદાના તિલકવાડા તાલુકામાં માનદ વેતન ધારકોની તાલીમ યોજાઈ હતી. આ તાલીમમાં નાયબ કલેકટર એન. એફ. વસાવાએ પ્રધાન મંત્રી પોષણ યોજના અંતર્ગત ફરજ બજાવતા માનદ વેતન ધારકોને વિસ્તૃતમાં માહિતી આપી હતી. તદ-ઉપરાંત પ્રધાન મંત્રી પોષણ શકિત નિર્માણ યોજના અંગે પણ સમજણ પુરી પાડી હતી.
3effdf