વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
Navasari :- મધ્યપ્રદેશના રાજયપાલ શ્રી મંગુભાઇ પટેલ નવસારી જિલ્લાના સ્વામીનારાયણ મંદિરમાં દર્શન તથા પુજા અર્ચના કરી દિવાળી તથા નવા વર્ષના તહેવારની ઉજવણી કરી હતી. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ મંદિરના સ્વામી તથા અચાર્યશ્રીઓ સાથે મંદિરના પટાંગણમાં ગૃપ ફોટો લઇ આ પળને યાદગાર બનાવી હતી.