મહાશિવરાત્રી મેળો 2025 અંતગર્ત ભવનાથ તળેટી વિસ્તાર માં ગુજરાત રાજ્યના માનનીય ગૃહ મંત્રી મા.શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા જૂનાગઢ મહાનગર પાલિકાના સફાઈ કામદારોને સાલ ઓઢાડી મીઠાઈ વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા

સફાઈ કામદારો ભાઈઓ બહેનોની અથાગ મહેનત તડકામાં રાત દિવસ કરવામાં આવેલ કામગીરીને બિરદાવવામાં આવેલ આ તકે મા.કમિશનર ડૉ.ઓમ પ્રકાશની સૂચના તથા બન્ને નાયબ કમિશનર એ. જે ઝાપડા અને ડી. જે જાડેજા ના માર્ગદર્શન હેઠળ આસી.કમિશનર (ટેક્સ) અને સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ શ્રી કલ્પેશ ભાઈ ટોલીયાની ટીમ ના સુપરવાઝર મનીષ દોશી,રાજેશ ત્રિવેદી,ધર્મેશ ચુડાસમા, ભરતભાઈ ગૌસ્વામી અને ૧૦ જેટલા સેનેટરી ઇન્સ્પેક્ટર ની દેખરેખ માં મેળો સરું થયા પહેલા ના દિવસો અને મેળો પૂર્ણ થયા બાદના દિવસોમાં રાઉન્ડ ધ કલોક સફાઈ વ્યવસ્થા ગોઠવવામાઆવેલ ભવનાથ તળેટીના સમગ્ર ઉતારા આશ્રમો તેમજ દરેક રોડ રસ્તા ઉપર ની ગટર સફાઈ અને રોડ રસ્તા પરની સફાઈ સાથે ડોર ટુ ડોર વાહન દ્વારા કચરો લેવાની કામગીરી હાથ ધરવામાં આવેલ આશરે ૨૦૦ જેટલા સફાઈ કામદારો દ્વારા મેળો સરું થયા પહેલા અને પછી ના દિવસો માટે સુચારુ સફાઈ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ