AHAVAGUJARATNAVSARI

નવસારી મહાનગરપાલિકાના કમિશ્નર દેવ ચૌધરીની સરદાર પટેલ શાળાની આકસ્મિક મુલાકાત…

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

નવસારી શહેરમાં આવેલ જૂનાથાણા સ્થિત સરદાર પટેલ અંગ્રેજી માધ્યમ શાળાની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી આ મુલાકાત દરમિયાન તેમણે શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ, ભૌતિક સુવિધાઓ અને સ્વચ્છતાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. કમિશનરશ્રીએ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરી તેમના શિક્ષણના સ્તરની ચકાસણી કરી હતી.

Back to top button
error: Content is protected !!