GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ની બોરુ રીફાઇ પબ્લીક સ્કૂલ ખાતે વિવિધ રમતો સાથે સ્પોર્ટ્સ ડે ની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

તારીખ ૧૫/૧૨/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાની બોરુ રીફાઇ પબ્લિક સ્કૂલ ખાતે આજરોજ સૈયદ સૌયબબાબા રીફાઇ ની પ્રેરક ઉપસ્થિતિમાં તથા રીફાઇ પબ્લિક સ્કૂલના મેનેજમેન્ટ સહિત પ્રિન્સીપાલ અને સ્કૂલના શિક્ષકગણ હાજર રહી સ્પોટર્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિધાર્થીની ઓ એ વિવિધ પ્રકારની રમતોમાં શાળા પ્રિ. પ્રાયમરીના નાના ભુલકાઓએ સ્પોર્ટસ ડે માં ભાગ લઈ આનંદ ઉઠાવી સ્પોર્ટ્સ ડે ની ઉત્સાહભેર ઉજવણી કરવાં આવી હતી જેમાં આજના સ્પોર્ટસ ડે માં સસલાં કૂદ, ઇંડા ચમચી દોડ,લંગડી દોડ,ત્રીપગી દોડ, બે હાથ વડે દોડ જેવી રમતો નો આનંદ લીધો હતો. ઉપરાંત પચાસ મીટર ઉપરાંત લાંબી રેસનુ આયોજન કરલ તેમા કાલોલ શહેરના મીરઝા ગુલામ અમીનુદ્દીન સલીમ અમદાવાદીને રિફાઇ પબ્લીક સ્કુલ તરફથી મેડલ્સ સહિત પ્રમાણપત્ર આપવામાં આવ્યુ હતું.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!