BANASKANTHAPALANPUR

ડીસાના બ્રહ્મપુરી વિસ્તારમાં આવેલ પૌરાણિક શિતળા માતાના મંદિરે લોકોએ દર્શન પૂજા કરી

15 માર્ચ,વાત્સલ્યમ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ડીસા શહેરના વાડી રોડ વિસ્તારમાં આવેલ બ્રહ્મપુરી ખાતે *(૧૫૦)* વર્ષ પૌરાણિક માં શિતળા માતાજીનું મંદિર આવેલ છે દર વર્ષની જેમ આ વર્ષે ફાગણ વદ સાતમ અને તારીખ. ૧૪-૦૩-૨૦૨૩ ને મંગળવારના દિવસે શિતળા સાતમ હોઈ અગ્રવાલ સમાજની બહેનો મારવાડી સમાજની બહેનો તેમજ અન્ય સમાજની બહેનો મોટી સંખ્યામાં આ પૌરાણિક મંદિરે જઈ પૂજા અર્ચના તેમજ ઠંડી રસોઈ લઈને માતાજીને ચઢાવી લોકોએ પોતાની બાધા માનતા પૂરી કરતા હોઈ આજે પણ આ મંદિરે લોકો દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે.આ અંગે વિનોદભાઈ બાંડીવાલા એ જણાવ્યું હતું.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!